Right

સુવિચાર

"computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge" सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दु:ख भाग्भवेत् ॥

DAY

Blog Archive

Monday, August 27, 2018

Infinix Note 5

ધમાકેદાર સ્માર્ટફોન  થયો લોન્ચ Infinix Note 5
ઇનફિનીકસ કંપનીએ ભારતમાં પોતાનો ફૂલ HD+ ફૂલ વ્યુ ડિસ્પ્લે અને 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરાવાળો  સ્માર્ટફોન  Infinix  Note 5 લોન્ચ કર્યો છે. ઇનફિનીકસ નોટ 5 એન્દ્રોઈડ વન સ્માર્ટફોન છે. જે  સ્ટોક એન્દોઈડ નો અનુભવ આપેછે. ઇનફિનીકસ નોટ 5 ના  કેમેરામાં આર્ટીફીશીયલ  ઈન્ટેલીજન્સ સાથે ઓટો સીન ડિટેકશન અને પાવર મેનેજમેન્ટનો યુઝ કર્યો છે, infinix Note 5નીકિંત 9,999 રૂપિયાથી શરુ થાય છે.
infinix Note 5ના ફીચર્સ 
5.99 ઇંચની  ફૂલ HD + ફૂલ વ્યુ ડિસ્પ્લે 
૩/૪ જીબી રેમ 
32/64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (128 જીબી સુધી એક્સપાન્ડેબલ )
12 મેગાપિક્સ્લનો રિઅર કેમેરો 
16  મેગાપિક્સ્લનો ફ્રન્ટ કેમેરા      
મીડિયાટેક હિલીયો  P23 પ્રોસેસર
ગ્રાફિક્સ માટે માલી  G71 જીપીયું
બેકમાં ફિંગરપ્રિન્ટ સેન્સર 
4500 mAhની બેટરી 
ફાસ્ટ ચાર્જર પણ મળશે  
ડ્યુઅલ VoLTE સિમ 
એન્દ્રોઈડ ઓરિયો 8.1 
ઇનફીનીક્સ નોટ 5 ગ્લાસ બોડીવાળો સ્માર્ટફોન છે. તેની ડિસ્પ્લે 2.5ડી કવર્ડ  ગ્લાસ પ્રોટેકશન પણ ધરાવે  છે. આ સ્માર્ટફોન  આઈસ બ્લુ , મિલાન બ્લેક અને બર્લિન ગ્રે  કલરમાં આવશે. 
3 GB RAM 32 સ્ટોરેજ વાળા વેરિઅન્ટની  કિમત 9,999 રૂપિયા.
4GB RAM 64 સ્ટોરેજ વાળા વેરિઅન્ટની  કિમત 11,999 રૂપિયા.

ફોનનું વેચાણ 31 ઓગસ્ટથી  ફ્લિપકાર્ટ પર શરૂ થશે  
  Buy Now

No comments: