Right

સુવિચાર

"computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge" सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दु:ख भाग्भवेत् ॥

DAY

Blog Archive

Thursday, August 23, 2018

INDIA POST PAYMENTS BANK

1 સપ્ટેમ્બરથી દેશની સૌથી મોટી પેમેન્ટ બેંક શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB)ને ઉદ્ઘાટન કરશે. આ પહેલા બેંકની શરૂઆત 21 ઓગસ્ટથી શરૂ થવાની હતી પંરતુ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહાર વાજપેયીના નિધન પછી સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત બાદ આ કાર્યક્રમ ટાળી દેવામાં આવ્યો હતો.
ભારત સરકારની  એક કંપની  ભારતીય રિઝર્વ બેંક એં ભારતીય પોસ્ટ ઓફીસ  ને   પેમેન્ટ બેંક  શરુ કરવાનુ લાયસન્સ  આપીદેવામાં આવ્યું શે  ભારતની આ બીજી   પેમેન્ટ બેંક હશે આના પેલા ભારત એરટેલ એ એરટેલ પેમેન્ટ બેંક શુરુ કરીદીધી શે.

  • આ બેંક એક વ્યક્તિ કે બીઝનેસ પાસે એક લાખ રૂપિયા સુધી જમા રસી સ્વીકારી શકશે 
  • બેંક નાની રકમ જમા અને ટ્રાન્સફર કરશે 
  • બેંક ઈન્ટરનેટ સેવા અને બીજી ડિજીટલ સેવા આપશે.

IPPBના CEO સુરેશ સેઠી મુજબ બેંકમાંથી ગ્રામ્ય વિસ્તારના લોકો ડિજીટલ બેકિંગનો લાભ લઈ શકશે. મોબાઈલ એપ પરથી અથવા પોસ્ટ ઑફિસ જઈ કોઈ પણ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકશે.
વધુમાંહીતી માટે
IPPB ની વેબસાઈટ પર જાઓ .....CLIK





Tinydeal WW

No comments: