Realme 2 ભારતમાં લોન્ચ
દિલ્હીમાં આયોજિત એક ઇવેન્ટમાં આજે(28 ઓગસ્ટ )Realme 2 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે.
આ વર્ષ જ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર ઓપ્પોએ સબ -બ્રાન્ડ કંપની Realme લોન્ચ કર્યો હતો જો કે , Realme 1 ને મળેલી સફળતા બાદ રીયલમી નામની અલગ કંપની જ બનાવામાં આવી છે.
Realme 2 ફીચર્સ :-
આ વર્ષ જ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર ઓપ્પોએ સબ -બ્રાન્ડ કંપની Realme લોન્ચ કર્યો હતો જો કે , Realme 1 ને મળેલી સફળતા બાદ રીયલમી નામની અલગ કંપની જ બનાવામાં આવી છે.
Realme 2 ફીચર્સ :-
- 6.2 ઇંચની એચડી + નોચ ડિસ્પ્લે નોચ ડિસ્પ્લેવાળો સૌથી સસ્તો સ્માર્ટફોન
- 3GB અને 4 GB રેમ અને 32GB અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ એમ બે વેરિયેન્ટ માં સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે.
- 13+2 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
- 8 મેગાપિક્સલનો ફોન્ટ કેમેરો
- સ્નેપડ્રેગન 450 પ્રોસેસર4230 mAh બેટરી
- ડ્યુઅલ VoLTE નેનો સિમ(ડેડીકેટેડ માઈક્રોએસડી કાર્ડ)
- એન્દ્રોઈડ 8.1 ઓરિયો
- ફિંગરપ્રિન્ટ સ્કેનર ,ફેસ અનલોક

આ ફોનનું વેચાણ ઓનલાઈન ફ્પિપકાર્ટ પર થશે
આ ફોન ડાયમંડ બ્લેક ,ડાયમંડ રેડ , અને ડાયમંડ બ્લુ કલરમાં ખરીદી શકાશે
આ સ્માર્ટફોનનો પહેલો સેલ 4 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે યોજાશે....
No comments:
Post a Comment