આઈફોન X જેવી નોચ ડિસ્પ્લેવાળા નોકિયાનાં બજેટ સ્માર્ટફોન Nokia 5.1 Plus ને ભારતમાં લોંચા કરવામાં આવ્યો છે ચાઇનીઝ કંપની HMD ગ્લોબલ નોકિયા બ્રાન્ડની ઓનર છે. એચએમડી ગ્લોબલની જાહેરાત અનુસાર , ડ્યુઅલ રીઅર કેમેરાવાળા નોકિયા 5.1 પ્લસનો પ્રિ -ઓડર અહેલાજ શરુ થી ગયો શે , જયારે તેનું વેચાણ આજે 1 October રે 12 વાગ્યે પહેલો સેલ યોજાશે .
નોકિયા 5.1 પ્લસના ફીચર્સ
5.86 ઈંચની નોચવળી HD + ડિસ્પ્લે
3 GB રેમ
32 GB સ્ટોરેજ (400 GB સુધી એક્સ પાન્ડે બલ)
13+5 મેગાપિક્સલના ડ્યુઅલ રીઅલ કેમેરા
8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
Media Tek Helio p 60 પ્રોસેસર
૩060 mAh ની બેટરી
ફિંગરપ્રિન્ટ સેન્સર(બેકસાઈડ )
એન્ડોઈડ ઓરીયો 8.1 સપોર્ટ
Nokia 5.1 Plusની કિંમત
નોકિયા 5.1 પ્લસની કિંમત 10999 રૂપિયા રાખવામાં આવિ છે નોકિયા 5.1 પ્લસને બ્લુ, બ્લેક અને બ્લેક એન્ડ બ્લુ વેરિઅન્ટમાં ખરીદી શકશે ફોનનું વેચાણ એક્સક્લુસિવલી ફ્લિપકાર્ટ અને નોકિયા ઓનલાઈન સ્ટોર પર થશે ....
No comments:
Post a Comment