HP Sprocket photo printer સુંદર બેબી, માતા -પિતાનું જીવનની સુંદર પળો ફોટા માં કેપ્ચર કરી યાદ રાખવ માટે ખુબજ સરસ ડિવાઈશ શે.
ક્યાંક બહાર હોવ ને તમને તમારા સ્માર્ટફોન ની લીધેલી સેલ્ફી કે ફોટા ની પ્રિન્ટ કાડ વી હોત તો આ ડિવાઈશ હુબજ ઉપયોગી સાબિત થશે મિત્રો. આ ડિવાઈશ એક પોર્ટેબલ ફોટો પ્રિન્ટર છે.અને આ ડિવાઈશ તમારી યાદો ને જીવંત રાખેશે.
ફોટોની ક્ષમતા 10 પેજ શે
આ પોર્ટેબલ પ્રિન્ટરનો ઉપયોગ કરીને તમે તમારા સ્માર્ટફોનમાંથી 5 x 7.6 સે.મી (2x ૩") સ્ટીક કરી શકાય તેવા ફોટો છાપી શકો છો.
HP Sprocket photo printer ખરીદશો તો સાથે એચપી ઝીંક ફોટો પેપરની ૩૦ સીટ (HP Sprocket બોક્ષ ની અંદર 10 સીટ અને એચપી ઝીંક ફોટો પેપરની 20- સીટ -પેક ) સાથે આવ છે.
તમે બ્લુટુથ દ્વારા સીધા જ એચપી HP Sprocket photo printer પર તમારા આઈફોન અથવા Android સ્માર્ટફોનને કનેક્ટ કરી શકો છો. ફક્ત તમારે સ્માર્ટ ફોન માં તમારે HP Sprocket App ઇન્સ્ટોલ કરવાની રહશે.
કિંમત ની વાત કરીયેતો આ ડિવાઈશ લોંચા વખતે Rs. 9.999 હતી પરંતુ હાલમાં Rs .7.999 આ ડિવાઈશ ઉપલભ્ધ શે.
RS.7999
Buy Now

No comments:
Post a Comment