Right

સુવિચાર

"computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge" सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दु:ख भाग्भवेत् ॥

DAY

Blog Archive

Monday, April 29, 2019

B.ED Admission 2019 -20


B.ED માં પ્રવેશ કરવા માગો સો તો તાજેતરમાં  Bhakta kavi Narsinh Mehta University - junagadh દ્વારા એક જાહેરાત આવી છે.
પ્રવેશ માટે ઓનલાઈનફોર્મ ભરવાના રહસે
15/04/2019 થી 11/05/2019 સુધી ઓનલાઈનપ્રવેશ ફોર્મ ભરી  શકશો
પ્રવેશ ફોર્મ ભરવા માટે યુનિવેર્સિટી  ની વેબસાઇટ પર જઈને
www.bknmu.edu.in

 STUDENT MENU પર ક્લિક કરવું
STUDENT MENU પર ક્લિક કરતાં એક નવું પેજ ખૂલસે જેમાં પેજ ની ડાબીબાજુ
 APPLY FOR ADMISSION
 એવું જોવા મળસે
એમાં COURSE  માં B.ED  પસંદ કરો અને
 નીચેના બોક્સમાં મોબાઈલ નંબર લખવાના રહસે
જે  મોબાઈલ નંબર લખશો  એના પર એકે OTP મેસેજ આવસે એ મેસેજ માં આવેલ OTP લખી ફોર્મ ભરવાનું સરુ કરી દો.
 ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ મુસ્કેલી આવેતો હેલ્પલાઇન નંબર 9173121121 પર
રવિવાર તેમજ જાહેર રજા ના દિવશો સિવાયનાં દિવસોમાં સવારે 11.00 થી સાંજે 06.00 વાગ્યા સુધી સંપર્ક કરી   શકશો.

  PDF


15-04-2019 To 11-05-2019ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી સબમીટ કરાવવાની તારીખ
18-05-2019 To 18-05-2019સીટ નંબર જાહેર કરવાની તારીખ (યુનિ. વેબસાઈટ પરથી હોલ ટીકીટ મેળવવી)
26-05-2019 To 26-05-2019પ્રવેશ પરિક્ષાની તારીખ
28-05-2019 To 28-05-2019યુઝર આઈ.ડી. અને પાસવર્ડ વિદ્યાર્થીને મોકલવાની તારીખ
06-06-2019 To 06-06-2019પ્રવેશ પરિક્ષાના પરિણામ અને મેરીટ લીસ્ટની તારીખ
15-06-2019 To 17-06-2019મોક રાઉન્ડ અને વિદ્યાર્થીએ પસંદ કરેલ કોલેજોમાં ફેરફાર કરવા માટેની તારીખ
21-06-2019 To 24-06-2019પ્રથમ રાઉન્ડની તારીખ
21-06-2019 To 24-06-2019વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ કોલેજોમાં ફી ભરવાની તારીખ
28-06-2019 To 01-07-2019બીજા રાઉન્ડની તારીખ
28-06-2019 To 01-07-2019વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ કોલેજોમાં ફી ભરવાની તારીખ
05-07-2019 To 08-07-2019ત્રીજા રાઉન્ડની તારીખ
05-07-2019 To 08-07-2019વિદ્યાર્થીઓને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ કોલેજોમાં ફી ભરવાની તારીખ
08-07-2019 To 13-07-2019જરૂર પડશે તો પ્રવેશ માટે વધારાના રાઉન્ડની સંભવિત તારીખો - વેબસાઈટ પર વિગત મુકવામાં આવશે





No comments: