Right

સુવિચાર

"computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge" सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दु:ख भाग्भवेत् ॥

DAY

Blog Archive

Sunday, September 9, 2018

REDMI 6 PRO

Redmi 6 PRO ભારતમાં લોન્ચ ઓસી કિમતમાં બેસ્ટ સ્માર્ટ ફોન



    ચાઇનીઝ  સ્માર્ટફોન મેકર  કંપની શાઓમીએ  ભારતમાં REDMI સીરીઝના ત્રણ સ્માર્ટફોન લોન્ચ કર્યા શે.
લોન્ચ થયેલ  ત્રણ સ્માર્ટફોન પેકિ રેડ્મી 6A  સસ્તો સ્માર્ટફોન છે. અને રેડ્મી 6 પ્રો મિડરેન્જ કેટેગરીમાં પાવરફુલ  સ્માર્ટફોન છે જયારે REDMI 6 PRO  13,000 રૂપિયાના બજેટ ની  અંદર નો સ્માર્ટફોન  છે. REDMI 6 PRO ની  ખાસિયત તેના પાવર ફૂલ  ડ્યુઅલ કેમેરા અનેબે દિવસની બેટરી લાઈફ  ધરાવે છે. આ સ્માર્ટફોન આઈફોન - એક્સ જેવી નોચ ડિસ્પ્લે ધરાવેશે.  કંપનીનો દાવો છે કે REDMI 6 PRO સ્માર્ટફોનમાં અત્યંત હિટ  સાબિત થયેલા રેડમી નોટ 5 પ્રોનો જ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યોશે. કંપનીનો દાવો છે કે REDMI 6 PRO સ્માર્ટફોન સતત 16.5 કલાક સુધી વિડીયો જોઈ શકાશે.

Redmi 6 PROના ફીચર્સ 
5.85 ઈંચની ફૂલ HD + નોચે ડિસ્પ્લે 
પ્રીમિયમ એલ્યુમિનીયમ બોડી 
૩/4 GB રેમ 
32/64 GB ઇન્ટરનલ સ્ટોરેજ 
ડેડીકેટેડ  મેમરી સ્લોટ  જે 256 GB સુધીના માઈક્રોએસડી  કાર્ડને  સપોર્ટ  કરશે
૧૨+5 મેગાપિક્સલ ડ્યુઅલ રીઅલ કેમેરા (પોટ્રેટ મોડ)
5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા 
ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબિલાઈઝેશન ફીચરથી સ્મૂધ વિડિયો શૂટ કરી શકાશે.
ક્વોલકોમસ્નેપડ્રેગન 625  પ્રોસેસર 
4000 mAh બેટરી 
આઈઆર બ્લાસ્ટર (ફોનનો યુઝ રિમોટ કંટ્રોલ તરીકે કરી શકાશે.)
ફેશ અનલોક,ફિંગરપ્રિન્ટ અનલોક ફીચર્સ
ડ્યુઅલ VoLTE સિમ સપોર્ટ
એન્દ્રોઈડઓરિયો 8.1 


રેડમી 6 પ્રો ને  ગોલ્ડ ,બ્લુ,બ્લેક અને રેડ  કલરમાં ખરીદી શકશે. રેડમી 6પ્રોનો  પહેલો સેલ  11 સપ્ટેમ્બરે મી.કોમ (MI.COM ) અને ફ્લિપકાટ પર બપોરે  12   વાગે યોજાશે. રેડમી 6પ્રો ના પહેલા સેલમાં HDFC કાર્ડથી ખરીદી પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
REDMI 6 PRO ની ભારત માં કિંમત 
3GB +32GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા.
 3GB +64GB   સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા.

No comments: