આજકાલ તમામ ફોન 4G VoLTE અથવા 4G LTE સપોર્ટ શાથે આવેશે VoLTE અને LTE બંને નેટવર્કના પ્રકાર છે., પરંતુ શું તમે બંને નેટવર્ક વચ્ચે નો તફાવત જાણો છો?તામે જાનો છો કે આ નેટવર્ક કેવીરીતે કામ કરે છે? તો ચાલો આજે હું LTE અને VoLTE નેટવર્કની કામ કરવાની પ્રોસેસ અને બંને વચે શું તફાવત શે ટે જનાવીસ છે.
LTE શું છે.
LTE એટલે લોન્ગ ટર્મ ઇવોલ્શુયન કહેવામાં આવે છે. LTE ને જ 4G પણ કહેવામાં આવે છે . ભારતમાં એરટેલે સૌથી પહેલા 4G નેટવર્કની શરૂઆત કરી હતી. આ નેટવર્કમાં હૈ સ્પીડ બેન્ડવિથ સાથે ઈન્ટરનેટ યુઝ કરી શકાય છે. જોકે , આ નેટવર્કની ખામી છે કે , જો તમે કોઈ નંબર પર આ નેટવર્ક યુઝ કરો છો અને તમને ટે નંબર પર કોઈ ફોન આવે તો તમારી ઈન્ટરનેટ કનેક્ટિવિટી બંધ થઇ જાય છે. આ ખામીને દુર કરવા માટે VoLTE ટેકનીકનો યુઝ થવા લાગ્યો છે. ભારતમાં VoLTE ટેકનોલોજી સૌથી પહેલા રિલાયન્સ જિયો લાવ્યું,
VOLTE એટલે શું.
VoLTE નો અર્થ છે વોઈસ ઓવર લોન્ગ ટર્મ ઈવોલ્યુશન, આ પણ 4G નેટવર્કને સપોર્ટ કરે છે.LTE ની જેમ આ નેટવર્કમાં પણ હાઈ સ્પીડ ઈન્ટરનેટ યુઝ કરી શકાય છે.આ નેટવર્કની સાથે જો તમે પોતાનો સ્માર્ટફોન યુઝ કરશો તો કોલ આવવા પર પણ તમારો ફોન એન્ટરનેટ સાથે કનેક્ટિવિટી રહશે . જિયો પસી એરટેલ અને વોડાફોન ઇન્ડિયાએ પણ ભારતમાં VoLTE નેટવર્કનું ટેસ્ટિંગ શરુ કર્યું છે.
No comments:
Post a Comment