જર્મન કંપની Blaupunkt કંપનીએ એલીડી ટીવીની ખાસ રેન્જ લોન્ચ કરી છે. કંપની એ આ ટીવીમાં 4K અલ્ટ્રા એચડી પ્રીમીયમ , સ્માર્ટ સાઉન્ડ અને ફેમીલી સીરીઝ લોન્ચ કરી છે. આ ટીવી ની કિંમત 12,999 રૂપિયથી શરુ થાય છે. ટીવીના ફૂલ 8 મોડલ લોન્ચ કરવામાં આવ્યાછે. તમામ LED ડિસ્પ્લે, કર્વાડ-કોર પ્રોસેસર અને 178 ડીગ્રી વ્યુંઈગ એંગલ સાથે આવે છે.
No comments:
Post a Comment