OPPO એ પણ આજે મુબઈ ઈન્ડિયા માં એક લોન્ચ ઇવેન્ટ હોસ્ટ કાયરો જેમાં મિડ- રેંજ સ્માર્ટફોન OPP0 F9 PRO ને લોન્ચ કરી દેવામાં આવ્યો શે. એના કલર ઓપ્શનની વાત કરીએ તો RED, STARRY PURPLE, અને TWILIGHT BLUE
OPPO F9 PRO ને ખરીદવા માં કોઈ પરેશાની નહિ થાય મિત્રો કારણ કે ઓનલાઈન અને ઓફ્લાઈન એમ બે માર્કેટ માં ઉપલબ્દ થશે. આ સ્માર્ટફોન 31st અગસ્ટ થી 23,990 ની કિમતમાં ઉપલબ્ધ થઈ જશે.
OPPO F9 PRO ની ખાસ્યત એ શે કે Gradient color ડ્રેસીંગ જે રીયલ પેનલ પર તો દેખાસેજ પણ એની સાથે સાઈડ ફ્રેમ પર પણ જોવા મળ શે. એક વધુ ખાસ્યાત ની વાત કરીયે તો સ્માર્ટફોન ના ડિસ્પ્લેમાં ડ્રોપ નોચ ડ્રેસિંગ કરવામાં આવિશે અને એની શાથે vooc flash ચાર્જીંગ નો સપોટ પણ આપવામાં આયવો શે જે 5 મિનીટ ના ચાર્જિંગ માં 2 કલાક નો ટોક ટાઈમ આપશે .એના ઉપરાંત OPPO F9 PRO માં 6.3

OPPO F9 PRO માં બે સિમ સ્લોટ શાથે microSD કાર્ડ સ્લોટ [અન આપવામાં આવ્યોશે જે 256 GB સુધી ના કાર્ડ સપોર્ટ કરશે એના ઉપરાંત આ સ્માર્ટફોન માં કસ્ટમ UI COLOR OS 5.2 શે જે Android 8.1 Oreo પર રન કરે શે આ સ્માર્ટફોન માં રેઅલ પેનલ પર ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવા માં આવેલ શે સૌથી ખાસ વાતએ સેકે OPPO ના આ સ્માર્ટફોન માં Dual 4G VoLTE સપોટ કરેશે
કેમરા સેક્સન ની વાત કરીયે તો OPPO F9 PRO માં 16MP નો પ્રાઈમરી primary રીઅર કેમરો શે જે LED ફ્લેશ લાઈટ,f/1.85ઈપેચર સાથે આવે શે અને સાથે જ સેકન્ડરી 2MP રીઅર શૂટર પણ આપવામાં આવ્યો શે. સેલ્ફી લોવેર માટે ફોન્ટ માં વોટર ડ્રોપ નોચમાં 25MP નો કેમેરો આપવામાં આવેલ શે
અને બેટરી 3500mAh ની શે અને અમ BLUETOOTH, 4.2,GPS,Type c port અને 3.5 mm audio જેક પણ મળશે.......
No comments:
Post a Comment