મિત્રો...
વોટ્સએપ વિશે આજે દરેક વ્યક્તિ જાણેશે આજે નાના નાના બાળકો નપણ જાણેશે આપને કોઈને ટેક્સ મેસેજ ,વિડીયો કે ફોટો મોકલવા માટે વોટ્સએપ નો ઉપયોગ કરીએ સિયે એ પણ ફ્રીમાં ઈન્ટરનેટ દ્વારા આજના યુગમાં દરેક વ્યક્તિના મોબાઇલ ની અંદર વોટ્સએપ ઇનસ્ટોલ હોયશે.web.whatsapp.com જશો એટલે ત્યાં એક ક્યુંઆર કોર્ડ જોવા મળશે(ઈમેજ માંબતાવ્યા મુજબ) હવેમેં તમારા મોબાઇલ માં વોટ્સએપ ઓપન કરો સ્માર્ટફોનમાના તમામ સ્માર્ટફોન માં વોટ્સએપ નું લેટેસ્ટ વર્ઝન હશે એપ
અત્યાર સુધી વોટ્સએપ ની આ ફ્રી સુવિધા તમે સ્માર્ટફોન ચાલતી હતી તેને પીસી (કમ્પ્યુટર) ચલાવના કેટલાક રસ્તા હતાપણ ટે સીધા નહોતા પરંતુ હવે કંપની એ પોતે વોટ્સએપનું વેબ વર્ઝન આપ્યું છે જે પીસીમાં
ઓપન કરી ને એપ ના જમણી બાજુ સેટિંગ મેતુંમાં ક્લિક કતા જ નીચે વેબ વર્ઝન નો વિકલ્પ મળશેતેને ક્લિક કરી તમારા મોબાઈલ ના કેમેરાને પીસીના ક્યુંઆર કોડ સામે રાખશો એટલે પીસી અને સ્માર્ટફોન કનેક્ટ થઇ જશે.
પરંતુ વોટ્સએપ નું વેબ વર્ઝન સ્માર્ટ ફોન આધારી છે એટલે કે કેમ આપને પીસી પર કે સ્માર્ટફોન માં ગમેત્યારે,એકબીજાનીહાજરી વગર જીમેલનો લાભ લઇ શકીએ એમ નથી વોટ્સએપ વાળા સ્માર્ટફોન થીજ
આપને પીસી માં વોટ્સએપ એક્સેસ મેળવી શક્યે , ફાયદો એ શેકે પીસી પર મેસેજ ટાઇપ કરવામાં કે ઈમેજ એટેજ કરવામાં વધુ સરળમાં રહે શે
જોકે ફીચારની વાત કરીએ તો સ્માર્ટફોન પર વધુ લાભ છે...
No comments:
Post a Comment