Right

સુવિચાર

"computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge" सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दु:ख भाग्भवेत् ॥

DAY

Blog Archive

Thursday, June 30, 2016

મોબાઈલમાં Word ,Excel ,PPT અને PDF કેમ જોશો અને બનાવશો ?

અહી આપણે શીખીશું કે મોબાઈલમાં Word , Excel અને ppt  ફાઈલો કેમ જોવી અને તેમાંથી pdf ફાઈલ કેમ બનાવવી ?
સામાન્ય રીતે આવી Ms Office ફાઈલ એન્ડ્રોઈડમાં ખુલતી નથી. તેના માટે તમારે WPS Office એપ ડાઉનલોડ કરવી પડશે . ડાઉનલોડ લીંક નીચે આપેલ છે. શાથે તમે મોબાઈલમાંથી જ આવી નવી ફાઈલો પણ બનાવી શકશો . અને આ એપની મદદથી જ તમે ફાઈલ ને pdf  માં સેવ પણ કરી શક છો. આમ મોબાઈલ માંથી જ Word , Excel અને ppt  ફાઈલની pdf સેવ કરી શકશો. આમ wps office એ મલ્ટી એપ તરીકે કાર્ય કરે છે. ખાસ વાત એ છે આ એપ ની કે ગુજરાતી ફોન્ટ પણ તેમાં સપોર્ટ કરે છે. તો આ એપ ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.


                                                         WPS OFFICE એપ ડાઉનલોડ 


No comments: