Right

સુવિચાર

"computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge" सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दु:ख भाग्भवेत् ॥

DAY

Blog Archive

Saturday, May 21, 2016

How to lock pen drive and memory card with password

હેલો મિત્રો ......
આજે  હું તમારા સમક્સ એક ખાસ સોફ્ટવેર ની મહીતિ  રજુ કરું શું તમને ખુબજ ઉપયોગી થશે  આ સોફ્ટવેર
મિત્રો તમે બધાજ હાલમાં ડેટા બેકપ માટે  પેનડ્રાઈવ  કે ડેટા કાર્ડ , મેમોરિકાર્ડ  યુઝ કરતા હસો
પેનડ્રાઈવ  કે  ડેટા કાર્ડ માં તમારા પર્શનલ  ડેટા રાખતા હસો  તો ક્યારેક તમારી પેન ડ્રાઈવ પડી જાય કે કોઈ ના હાટમાં આવી જાય તો તમારો  પર્શનલ ડેટા લિક થાઈ સકે શે તો અના માટે પેન ડ્રાઈવ  કે મેમોરી કાર્ડ ને પાસવર્ડ આપી દયે તો તમારો ડેટા કોઈ જોય કે કોપી  ન કારી શકે
તો એના માટે તમારે એક  સોફ્ટવેર ની જરૂર પડ શે  નીચે આપેલ લીંક પર ક્લિક કરો  અને સોફ્ટવેર ડાઉનલોડ  કરો ,
                           USB SECURRITY
USB security નામ નું  સોફ્ટવેર ડાઉનલોડ કર્યા પસી તમારા પેન ડ્રાઈવ ના લોકેશન પર ઈન્સ્ટોલ કરી દો જે પેન ડ્રાઈવ કે મેમોરી કાર્ડ પર પાસવર્ડ રાખવા માગો શો એને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી ને જ ઈન્સ્ટોલ કરો
ઈન્સ્ટોલ પુરીરીતે થઇ જશે પસી પાસવર્ડ સેટ કરવાનું  રહશે  પાસવર્ડ સેટ થઇ જાય એટલે પેન ડ્રાઈવ ઓપન કરો એમાં તમને સિક્યુરિટી આઇકોન જોવા  મળશે એના ઉપર ક્લિક કરી  તમે રાખેલો પાસવર્ડ  ટાઇપ કરો  અમારો ડેટા દેખાશે .
આભાર મિત્રો ......

                             

No comments: