મિત્રો તમારા કમ્પ્યુટર માં ઘણા સારા એવા ફોલ્ડરો હશે પરંતુ તમેં મારારું પોતાનું ફોલ્ડર બધા ફોલ્ડરો થી કઈક આલગ રીતે બતાવવા ઈષતા હશો ને, ડીફોલ્ટ આઇકોન ની જગ્યા એ તમારા મન પસંદ ફોટો રાખી શકો સો .
તમારા પોતાના ફોટાને આઇકોન બનાવવું ખુબજ સરળ છે તમારા પોતાના આઇકોન વાળું ફોલ્ડર બનાવવા માટે ઘણા એવા સોફ્ટવેર છે પરંતુ સોફટવેર ને ઈંસ્ટોલ કરવું અને કેવીરેતે ચલાવવું એ શીખવા માટે ઘણો સમય ચાલ્લો જાય એટલે સરળ ઉપાય એ શે કે આપણે ઓનલાઈન આઇકોન બનાવ્યે તો ઓનલાઈન આઇકોન બનાવવા માટે વેબ સાઈટ ની જરૂર પડ છે નીચે વેબ સાઈટ ની લીંક મૂકી છે .
(૧) www.converticon.com
(2) www.icoconverter.com
(3)WWW.iconverticons.com/online
અહી તમારે ફક્ત તમારી મન પસંદ પોટોસ અપલોડ કરવા ની રહે શે અને એન ફોરમેટ ને સિલેક્ટ કરવા નું રહે શે ઇકોન ના સાઈઝ માટે ૧૬X૧૬ , 32X32 ,અને 48X48 પસંદ કરો પાસી .ICO ફાઈલ ડાઉનલોડ કરો
હવે જે ફોલ્ડર નું આઇકોન બનાવ્યું સે એ ફોલ્ડર પર રીત ક્લિક કરો પાછી Properties પર ક્લિક કરો એના પછી Customize પર ક્લિક કરો પછી Change Icon પર ક્લિક કરો પછી Browse બટન પર ક્લિક કરો પછી જ્યાં .ico ફાઈલ રાખી હશે ત્યાં થી .ico ફાઈલ સિલેક્ટ કરો
તમારું મનગમતું ચિત્ર વાળું ફોલ્ડર ત્યાર

No comments:
Post a Comment