Right

સુવિચાર

"computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge" सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दु:ख भाग्भवेत् ॥

DAY

Blog Archive

Sunday, January 24, 2016

My Recharge & Jignesh mishal

આપણે  સૌ  જાણીએ જ છીએ કે આ સમય હાર્ડ વર્કનો નથી, સ્માર્ટ વર્કનો છે.તો ચાલો ને કઈક એવું જ કામ પસંદ કરીએ. સ્માર્ટ લોકો જ સ્માર્ટ વર્ક પસંદ કરે છે. તમારા મોબાઈલ ને બનાવો કમાણીનું સાધન- એ પણ તમારા સમયે તમારી અનુકુળતાએ.


                                             

માય રિચર્જ એ એક આવું પરિવાર છે કે જે પોતાના પરિવારના તમામ સભ્યોના  સપના પુરા કરવા સતત ચિંતિત રહે છે. 
અમારો હેતુ અમારા પરિવારના દરેક સભ્ય સંતોષકારક   સુવિધા પાડવાનો છે . અમો અમારા દરેક સભ્યને સરળ અને ઉપયોગી સુવિધા પૂરી પાડીએ છીએ પછી તે દેશના કોઈપણ ખૂણામાં રહેતો હોય .
માય રિચાર્જ કંપનીની શરુઆત વર્ષ-૨૦૧૦-૧૧ માં થઇ.
માય રિચાર્જ પરિવાર ખુબજ ઝડપથી વીકસી રહ્યું છે. અને તેના સભ્યો ને સંતોષકર્ક સેવા આપી રહી છે.
ટુકમાં કહીએ તો.....

" તમે તમારી રિચાર્જ કરવાની શેલીબદલો અને માય રિચાર્જ તમારી જીવન શેલી બદલશે."
                    "Change your Recharge Style & Change your Life Style"


                 માય રિચાર્જ  પરિવાર ના સભ્ય  બન્યા પછી  ઉપલબ્ધ થતી સુવિધા વિશે જાણ્યે .
      ALL IN ONE MASTER DEMO

 ૧.  દરેક કંપનીના મોબાઈલ રિચાર્જ,
 ૨.  દરેક કંપનીના ડી.ટી.એચ.રિચાર્જ ,
 ૩ . તમામ ડેટાકાર્ડ રિચાર્જ
 ૪  .તમામ પોસ્ટપેઈડ રિચાર્જ  
 ૫  . ઓનલાઈન શોપિંગ ,
 ૬  . ઓલ ઇન્ડિયા રેલ્વે ટીકીટ બુકિંગ ,
 ૭ . ટ્રાવેલ બુકિંગ ,
 ૮ . એર ટિકિટ બુકિંગ ,
 ૯ .કાર બુકિંગ , 
૧૦. હોટેલ બોકિંગ ,
૧૧ . ડીશ ટી.વી .સેલીંગ (વેચાણ)
૨.૫૦ % થી ૧૮.૦૦ % માર્જીન રેશિયો સાંથે .

વધુ મહિતી માટે નીચેની લીનક પર ક્લિક કરો .
01.www.MyRecharge&jigneshmishal.blogspot.in
02.My Recharge.com

No comments: