બનાવો નામ વગર નું ફોલ્ડર
- ફોલ્ડર બનાવામાંટે એક નામ આપવું પડે શે પરંતુ એક આવી ટ્રીપ શે જેનાથી તમે નામ વગર નું ફોલ્ડર બનાવી શકો શો અને તમારા મિત્રો ને ચકિત કરી શકો શો
- એના માટે સૌ પ્રથમ ડેસ્કટોપ (desktop ) પર કોઈ એક જગ્યા પર રાઈટ (Right)ક્લિક કરો
- નવું ફોલ્ડર બનાવો
- માઉસ થી ક્લિક કરો
- હવે રીનેમ કરો
- ના ટાઇપ કરવાના જગ્યા પર કીબોર્ડ થી alt+160 પ્રેસ કરો
- અને એન્ટર (Enter)
No comments:
Post a Comment