Right

સુવિચાર

"computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge" सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दु:ख भाग्भवेत् ॥

DAY

Blog Archive

G.K in Gujarati


કમ્પ્યુટર પ્રશ્નોતરી:-






૧ .  માઈક્રોસોફ્ટ શું છે .?

      સોફ્ટવેર વિકાસ કરવાવાળી એક સંસ્થા
૨ .  કીબોર્ડ પર કુલ કેટલી “ફંકસન કી “ હોય છે ?
        ૧૨
૩ . કમ્પ્યુટરની ભોતિક બનાવટને શું કહેવાય છે ?
           હાર્ડવેર
૪ .  એક ઉપકરણ,જેના દ્વારા મહીતીને ટેલીફોનના માધ્યમથી બાઈનરી સિગ્નલોની મદદથી મોકલવામાં          આવેછે , તેને શું કહેવાય  છે?
          મોડેમ
૫ .  એક કિલોબાઈટ કોના સમાન છે ?
          ૧૦૨૪ બાઈટ
૬ .  ઈલેક્ટ્રોનિક કમ્પ્યુટરનો  આવિષ્કાર કોને કર્યો ?
          મોચલે અને એકરટ
૭ .  ભારતમાં સુપર કમ્પ્યુટર ‘પરમ’નું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું ?
            પુણે
૮ .  વિદેશ સંચાર નિગમ લિમિટેડ  ની ઈ-મેલ સેવાનું નામ શું છે?
             HRMS -૪૦૦
૯ .  ભારતની  કમ્પ્યુટર વૈજ્ઞાનિક રાજધાની કઈ છે ?
           બેંગલોર
૧૦ .  બીટનું પૂરું નામ શું છે ?
             બાઈનરી ડીજીટલ
૧૧ .  પ્રથમ ડીજીટલ કોમ્પુટર કયું હતું ?
             યુંનીવેક
૧૨ .  વિશ્વનું પ્રથમ ઈલેક્ટ્રોનિક ડીજીટલ કમ્પ્યુટર કયું છે?
            એનીય્ક
૧૩ .  વિશ્વમાં સૌથી મોટા કમ્પ્યુટર નેટવર્ક નું નામ શું છે?
           ઈન્ટરનેટ
૧૪ .  ઈ-મેલ (Email) ના જન્મદાતા નું નામ શું છે?
             રે.ટોમલિસન
૧૫ . સૌથી શક્તિશાળી કમ્પ્યુટર કયું છે ?      
         સુપર કમ્પ્યુટર
૧૬.  કમ્પ્યુટરના જનક કોને કહેવામાં આવે છે ? 
     ચાર્લ્સ બેવેજ
૧૭ . વિશ્વનું   સૌથી પહેલું સુપર કમ્પ્યુટર ક્યારે બાન્યુ  ?
     ૧૯૭૬માં 
૧૮ . વર્લ્ડ વાઈડ વેબ (www)ના શોધક કોણ છે?
        ટીમ વર્નર્સ લી
      ૧૯ . ઈન્ટરનેટ ઉપયુક્ત www નું પૂરું નામ શું છે?
        World wide web
     20 .  ઈન્ટરનેટ પર વિશ્વની પ્રથમ નવલકથાનું નામ શું છે?
       રાઈડીગ ધ બુલેટ 
     ૨૧ . ઓનલાઈન વોટીગ ની સુવિધા ઉપલબ્ધ કરવાવાળું ભારતનું પ્રથમ  રાજ્ય કયું છે ?
      ગુજરાત 
  ૨૨ . કઈ પ્રણાલીમાં ઈન્ટરનેટ દ્વારા વ્યાપાર કરવામાં આવે છે?
     -કોમર્સ માં
   ૨૩ ઈન્ટરનેટના જન્મદાતા કોને કહેવામાં આવેછે?
     વિટન જી.સર્ફ ને
   ૨૪ ફ્રી ઈ-મેલ  સેવા હોટમેલ (Hot mail) ના જન્મદાતા કોણ છે?
     સબીર ભાટિયા
   ૨૫ .  દેશનું પ્રથમ સાઈબર અપરાધ પુલીસ સ્ટેસન ક્યાછે ?
      કટક (ઓરિસા )
  ૨૬ .  ભારતની પહેલી એવી કઈ પાર્ટી છે જેને ઈન્ટરનેટ પર પોતાની વેબસાઈટ બનાવી?
      ભારતીય જનતા પાર્ટી (BJP)
  ૨૭ .  કમ્પ્યુટરમાં ...............ને VDU કહેવાય છે?
     મોનિટર
  ૨૮ .  કમ્પ્યુટરમાં સ્ટોર કરેલી કે મોનીટર ના સ્ક્રીન પર જોઈ શકાતી કોપીને શું કહેવામાં આવે છે?
     સોફ્ટ કોપી  
  ૨૯ .  ગણિત અને તર્કને લગતાબધાજ કામ શેમાં થાય છે ?
      એરીથમેટિક એન્ડ લોજીક યુનિટ
  ૩૦ . પ્રિન્ટર દ્વારા છાપેલી કોપીને શું કહેવાય છે?
      હાર્ડ કોપી
  ૩૧ . ૨૬૫ GB જેટલા ડેટા કોણ સ્ટોર કરી શકે છે?
      USB ફ્લેસ ડ્રાઈવ
  ૩૨ . ઈ-મેઈલમાં કમ્પોઝ કરવાથી શું થાય?
       નવો ઈ-મેઈલ મોકલી શકાય શે .
  ૩૩ . ઈ-મેઈલ દ્વારા ક્યાં પ્રકારની માહિતી મોકલી શકાય છે?
       લેટર અને ડીજીટલ ,ઓડિયો અને વિડીયો
  ૩૪ .  ઈ-મેઈલ એડ્રેસની શરૂઆત શાનાથી થાય છે ?
       યુઝર નેમ
  ૩૫ . ઈ-મેઈલ સેવા આપનાર સંસ્થાના નામને શું કહેવાય છે?
          હોસ્ટ  નેમ 
  ૩૬ . કમ્પ્યુટરની  ઇન્ગ્રેટેડ  સર્કિટ  ચિપ  શેની બનેલી છે ?
          સિલિકોન 
  ૩૭ . મૈક્રોસોફ્તના સ્થાપકનું નામ જણાવો 
          બિલ ગેટ્સ 
  ૩૮ . HTML ફાઈલનું કોડીંગ શેમાં લખવામાં આવે છે ?
           Notepad
  ૩૯ . કમ્પ્યુટર પ્રોગ્રામમાં સૌપ્રથમ  વિકસાવવામાં આવેલી ભાષા કઈ છે ?
           ફોરટ્રેન 
   ૪૦ . ઇન્ફર્મેશનના કેરેક્ટરનું  પ્રતિનિધિત્વ  કોના દ્વારા થાય છે ?
           બાઈટ 
  ૪૧. ઈન્ટરનેટ પર બે કમ્પ્યુટ ને જોડવા  માટે શું વપરાય છે ?
           મોડેમ 
   ૪૨ . ડેસ્ક ટોપ ઉપર તારીખ અને સમય ક્યાં હોય છે ?
            ટાસ્ક  બાર 
    ૪૩ . કરન્ટ  પેજને પ્રિન્ટ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે ? 
            Ctrl+p   

    ૪૪. વિશ્વનું સૌથી  પહેલું સુપર કમ્પ્યુટર ક્યારે બન્યું ?
            ૧૯૭૬  
    ૪૫.   પ્રિન્ટર ના કેટલા પ્રકાર હોય છે?
           બે.  
     









                                                                     વિજ્ઞાન  


  ૦૧. “કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી” એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા?
       એફ.ડબ્લ્યુ એસ્ટન
  ૦૨. કરોદાજ્જુમાં કેટલા મણકા હોય છે?
       ૩૩ મણકા
  ૦૩ . પૂથ્થ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે?
       ૨૩ કલાક અને ૫૬ મિનીટ
  ૦૪ . સૂર્ય ગ્રહણ કેવી રીતે થાય છે ?
       અમાસના દિવસે
  ૦૫ . સૂર્યની પ્રદક્ષિના કરતા સૌથી વધારે સમય ક્યાં ગ્રહને લાગે છે ?
       પ્લૂટોને
  ૦૬ . માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે?
       ૧૬૦-૧૭૦ km
  ૦૭ . માથાના વાળ  પ્રતિમાસ કેટલા વધી જાય છે ?
       ૯-૧૦ ઇંચ
  ૦૮ . જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે?
       ભૂરો
  ૦૯ . બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે?
       મીથેન વાયુ
  ૧૦ . ભારત અને પાકિસ્તાનની વચ્ચે સીમા નક્કી કરવા વાળા અધિકારીનું નામ શું હતું?
       સિરિલ રેડક્લિફ  
  ૧૧ . સી.વી  રામનને નોબલ પારિતોષિક ક્યાં x[ત્રે પ્રાપ્ત થયું છે ?
            ભોતીક વિજ્ઞાન 

   અવકાશ દર્શન 
અવકાશ દર્શન 

  •       સૌથી મોટો ગ્રહ -  ગુરુ 
  •       સૌથી નાનો ગ્રહ - બુધ 
  •       સૌથી તેજસ્વી ગ્રહ - શુક્ર 
  •       સૂર્યની નજીકનો ગ્રહ - બુધ 
  •       લાલ રંગ નો ગ્રહ - મંગળ 
  •       સૌથી ગરમ ગ્રહ - બુધ 
  •       પૃથ્વીનો  સૌથી નજીકનો તારો - સૂર્ય 
  •       સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ - શુક્ર 
  •      સૂર્ય અને પુથ્વી વચે આવેલા ગ્રહો  - બુધ અને શુક્ર 
  •       આકશ  મંડળમાં સૌથી ચમકતો તારો - વ્યાધ 
  •       જે ગ્રહ પર જીવન છે તે ગ્રહ - પૃથ્વી 
  •      પૃથ્વીનો ઉપગ્રહ  - ચંદ્ર
  •       સૌથી વધારે પરીક્રમણ સમય ધરાવતો ગ્રહ - નેપ્ચ્યુન 
  •      સૌથી ઓછો પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ - બુધ 



    ગુજરાત 
  •      ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઇ ? 
  •      ૧ મેં ૧૯૬૦ 
  •      ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા ? 
  •      રવિશંકર મહારાજ 
  •      ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
  •      ડો.જીવરામ મહેતા 
  •      ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કોને કરી ?
  •      શંકરસિંહ વધેલા 
  •      ગુજરાતનું સૌથી મોટું મંદિર કયું છે ?
  •     xરધામ મંદિર 
  •      ગુજરાતનું સૌથી મોટું 'કૃત્રિમ સરોવર" કયું છે ? 
  •      સરદાર સરોવર 
  •     ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર ક્યાં છે ?
  •       ઉઝા 
  •      ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરીયમ ક્યાં આવેલું છે?
  •      વડોદરા 
  •      ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? 
  •       કંડલા 
  •      ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન ક્યાં છે ? 
  •      અમદાવાદ
  •      ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર કેટલા વિસ્તારમાં ફેલાયલું છે 
  •       ૧૮૬.ચો.કિ.મી.
  •      ગુજરાતનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં જિલ્લામાં આવલું છે ?
  •       જામનગર 
  •      ગુજરાતનું સૌથી થર્મલપાવર સ્ટેસન ક્યાં આવેલું છે?
  •      ધુવારણ.  
  •      કોળા ડુંગર ગુજરાતમાં ક્યાં આવેલો છે.?
  •      કચ્છ
  •     પ્રથમ ગુજરાતી શાળા ક્યાં શહેરમાં શરુ કરવામાં આવી હતી ?.
  •     સુરત 










No comments: