Right

સુવિચાર

"computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge" सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दु:ख भाग्भवेत् ॥

DAY

Blog Archive

Saturday, October 20, 2018

Reliance jio no diwali offer 1699 INR Na varshik plan par 100% cashback offer

Reliance Jio પણ આપણી સાથે ફેસ્ટીવલ (તહેવાર) ઉજવવા માટે ત્યાર સે 
અન માટે કંપની એ 100 % cashback  સાથે નવું દિવાળી ટેરીફ પ્લાન લોન્ચ  કય્રુ શે


તો ચાલો જાણીએ  કેવીરીતે  આ ઓફર નો લાભ લઇ શકાય
દિવાળીના તેહવાર નિમિતે Reliance Jio  એ 1,699 INR નો વાર્ષિક ટેરીફ પ્લાન લોંચા કરેલ શે જેની વેલીડીટી 365 દિવસ ની શે   અને આ  પ્લાન ને 30 નવેમ્બર પેહેલા રીચાર્જ કરવા પર 100% નો cashback  ઓફર મળશે.
                                                 
1,699 INR ના આ ટેરીફ પ્લાન માં તમને 100 લોકલ/નેશનલ ફ્રિ SMS દિવસ દરમિયાન  અનલિમિટેડ ફ્રિ કોલ અને 1.5 GB હાય સ્પીડ ઈન્ટરનેટ ડેટા દિવસ દરમિયાન   વાર્ષિક પ્લાન માં 1.5 GB એક દિવસ હિશાબે કંપની 547.5 GB ડેટા ઉપલભ્ધ કરવ સેઅન પાશી પણ તમને અનલિમિટેડ ડેટા મળતા રહશે પણ 64Kbps ના સ્પીડ પર 

100 % ચેશબેક ની વાત કરીયેતો એમાં આવું શેકે તમને ૪ કુપન મળશે જે રીલાઈનશ ડિજીટલ સ્ટોર પર યુઝ કરી શકશો  એના માટે સરત એ શેકે તમારે રીલાઈનસ ડીજીટલ સ્ટોર થી મીનીમમ 5,000 INR ની શોપિંગ (ખરીદી) કરવી  પડશે 
એક શામયે એક કુપન નોજ ઉપયોગ કરી શકશે મિત્રો 
 તમને સવાલ થશે કે 5,000 હજાર ની  શોપિંગ કોન કરે 1,699 માટે પણ આ એક લોભાવ નારી સ્કીમ સે મિત્રો અને  Reliance  Digital સ્ટોર થી તમે દિવાળી ના તેહવાર નિમિતે ખરીદી કરો તો તમેં આ કુપન નો ઉપયોગ કરી સકોશો (31st ડિસેમ્બર 2018 સુધી આ કુપન ની વેલીડીટી રહશે )

No comments: