Right

સુવિચાર

"computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge" सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दु:ख भाग्भवेत् ॥

DAY

Blog Archive

Sunday, August 12, 2018

HONOR PLAY ભારત માં લોન્ચ



HUAWEI ના સબ બ્રાન્ડ HONOR રે પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન HONOR PLAY  ને ભારતમાં લોન્ચ કરી દીધો છે.HONOR બ્રાન્ડનો આ સ્માર્ટફોન એક્સક્લુસિવલી AMAZON ઇન્ડિયા પર જ વેચાશે

HONOR PLAY ને બે વેરીઅન્ટમાં ભારત માં લોંચ કરવા માં આવ્યોછે. 4 GB  અને 6GB 
HONOR PLAY ની ખાસીયત ની વાત કરીએ તો આ સ્માર્ટફોન  આઈફોન એક્સ જેવી નોચ સ્ક્રીન સાથે લોન્ચ થછે. આ ફોનને ગેમર્સને ધ્યાનમાંરાખીને તેયાર કરવામાં આવ્યો છે.ફોનમાં GPU ટર્બોં ટેકનોલોજીનો ઉપયોગ કરવા માં આયો છે આ ટેકનોલોજી ગેમિંગ અક્સ્પીરીયંસ સ્મૂથ બનાવે છે.
કંપનીના દવા અનુસાર,GPU  ટર્બોં  ટેકનોલોજી પર્ફોમન્સને 60% સુધી સુધારે છે અને બેટરીનો વપરાસ 30% સુધી ઘટાડેછે.અને ફોન ગરમ થવા ની પણ કોઈ સમસ્યા નથી.
ફીચર્સ ની વાત કરી એ તો.

6.3ઇંચની ફૂલ HD+નોચ સ્ક્રીન
હાય સીલીકોન કીરીન 970 SoC પ્રોસેસર
GPU  ટર્બોં  ટેકનોલોજી
4GB/6GB રેમ
64 GBઇન્ટરનલ સ્ટોરેજ (256BGસુધી એક્સપાન્ડેબલ)
16+2 મેગાપીક્સ્લના ડ્યુઅલ  રીઅલકેમેરા
16 મેગાપીક્સ્લનો  ફ્રન્ટકેમેરો.
3750 mAh ની બેટરી
ફિંગરપ્રિન્ટ,ફેસ અનલોક
એન્ડ્રોઈ 8.1 ઓરીયો
ફોનની સાથે બેક કવર અને ક્વિક  ચાર્જર મળ છે.

કિંમત ની વાત કરીએ તો .
4 GB રેમવાળા  વેરિયન ની કિંમત 19999 રૂપિયાછે.
6 GB  રેમવાળા  વેરિયન ની કિંમત 23999  રૂપિયાછે.

મિડનાઈટબ્લેક અને નેવી બ્લુ રંગમાં ખરીદી શકાશે
1 ફોનનો સેલ 8 ઓગસ્ટ એમેઝોન ઇન્ડિયા પર યોજાશે
2 ફોનનો સેલ 17 ઓગસ્ટ12 MP એમેઝોન ઇન્ડિયા પર યોજાશે




No comments: