Right

સુવિચાર

"computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge" सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दु:ख भाग्भवेत् ॥

DAY

Blog Archive

Monday, August 13, 2018

GOOGLE LAUNCHES ANDROID 9 PIE

ગુગલે લોન્ચ કર્યું ANDROID 9 PIE 
એન્ડ્રોઇડની નવી ઓપરેટીંગ સીસ્ટમ  એન્ડ્રોઇડ 9 પાઈ લોન્ચ થઇ ગઈ છે. ગુગલે એન્ડ્રોઇડ ઓરીયો 8 પછી એન્ડ્રોઇડ પાઈ લોન્ચ કરવામાં  આવી છે
એન્ડ્રોઇડ 9 ની ખાસિયતો
એન્ડ્રોઇડ પાઈ ઓપરેટીંગ સીસ્ટમનું  બીટા વર્ઝન પસંદગીના એન્ડ્રોઇડ ડિવાઈસો માટે રીલીઝ કરી દેવામાં આવ્યું છે. સોમવારે આ  એન્ડ્રોઇડ  વર્ઝન ગુગલ પીક્સળ 2XL ડિવાઈસ માટે રોલઆઉટ થયું
પહેલી વખત એન્ડ્રોઇડમાં હોમ બટનનેરિપ્લેસ કરવામાં આવ્યું છે.
નવા  એન્ડ્રોઇડ પાઈમાં પિલ શેપ કેપ્સ્યુશેપ માં  હાજર છે.
તેનાથી ગુગલ આસીસ્ટન્ટ એક્ટીવેટ કરી સકાયશે
 ટેપ કરવાથી હોમમાંપહોચી શકાય છે.પાશલી એપ પર જઈ શકાશે .
રોટેશન બટન પર પણ કામ કરવામાં આવ્યું શેરોટેશન ઓન કરવું શે કે નહિ, નેવિગેશન પર દેખાતા નાના બટન થી નકી કરી શકાશે 
એન્ડ્રોઇડ પાઈની હોમ એપ સ્વિચ આઈફોન એક્સની જેમ જ  હોરીઝોન્ટલી સ્ક્રોલ થાય છે.

એન્ડ્રોઇડ પાઈમાં  એડપીટવ બેટરી અને  એડપીટવ બ્રાઇડનેસ ફીચર્સપણ છે. તેના થાકી સ્માર્ટ ફોનની બેટરી લાઈફ સારી કરવા પર ભાર મુકાયો છે નવી ઓપરેટીંગ સીસ્ટમ સ્માર્ટ ફોનની બેટરી લાઈફની 
 સાથે સીપીયુ પર્ફોમન્સ સુધારવાનું કામ પણ કર છે
સ્માર્ટ રીપ્લાયઝ  હવે વધુ એપ્સમાં દેખાશે અને એક બટનથી એક્ટીવ થશે.
     નવી ઓપરેટીંગ સીસ્ટમમાં ગુગલ આસીસ્ટન્ટ છે.તેમ ગુગલે ૬ નવા અવાજ પણ જોડ્યા છે.
એપના ઉપયોગની ટાઇમ ળ;લીમીટ સેટ કરી શકાશે યુઝર કોઈ પણ એપ પર વધુ  સમય વિતાવશે તો આ ઓપરેટીંગ સિસ્ટમ યુઝરને બતાવશે કે તેણે આ એપ અપ કેટલો અમય વિતાવ્યો છે.
             ડુ નોટ ડિસ્ટર્બ મોડ એન્ડ્રોઇડ ઓરીયો  8.0માં છે તેને વધુ સુધાર્યું છે તેના દ્વારા કોન્ટેક્ટસને સ્ટોર કરી શકાશે સ્ટોર કરાયેલ  કોન્ટેક્ટસ ઉપરાંત અન્ય કોય કોળ કે મેશેજ કરી શકશે નહિ.
સૌથી પહેલા કયા સ્માર્ટફોનને મળશે એન્ડ્રોઇડ પાઈ
એન્ડ્રોઇડ 9 ને હાલમાંકેટલાક પસંદગીના ડિવાઈસ માટે અપાયું છે.ગુગલ પીક્સલ ડિવાઈસ છે તો તેમને  તેની ઓપરેટીંગ સીસ્ટમની અપડેટ સૌથી પહેલામળશે એન્ડ્રોઇડ પાઈને ચાલુ  વર્ષના અંત સુધીમાં વન પ્લસ 5 અને વનપ્લસ 5T  માટે રોલ આઉટ કરશે જયારે વનપ્લસ ૬ માટે અપડેટ બે કે ત્રણ અઠવાડિયામાં  આવી શકે શે,નોકિયા7 પ્લસ, નોકિયા 6.1 અને નોકિયા 8સિરોકોમાં આ અપડેટને નવેમ્બરમાં જાહેર કર શે 
શાઓમીના  એન્ડ્રોઇડ વન ડિવાઈસ માં આ ઓપરેટીંગ સીસ્ટમનું અપડેટ જલ્દીજ મળશે.








No comments: