Right

સુવિચાર

"computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge" सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दु:ख भाग्भवेत् ॥

DAY

Blog Archive

Sunday, August 12, 2018

Amazon Fire Tv stick With voice remote



Amazon Fire Tv stick With voice remote                                            નોર્મલ  LED TV ને સ્માર્ટ TV બનાવો મિત્રો AMAZON ને એક ડિવાઈસ  લોન્ચ કરેલ શે  જેનું નામ શે Amazon Fire Tv stick   આ ડિવાઈસ દ્વાર તમારી LED TV ને સ્માર્ટ TV બનાવી શકોશો મિત્રો LED TV માં USB પોર્ટ કે HDMI પોર્ટ હોવો જોયે અને તમારા પાસે હાય સ્પીડ ઈન્ટરનેટ કનેક્શન હોવું જોયે  અથવા તમારા મોબાઈલ ના હોટસ્પોટ દ્વારા પણ  Amazon Fire Tv stick  નો વપરાશ કરી શકો સો   મિત્રો નોર્મલ LED TV માં Amazon Fire Tv stick લાગવા થી તમને TV પર YOU TUBE  HOTSTAR , NETFLIX વગેરે એન્ડ્રોઈડ એપ ચલાવી શકોશો અને ઓનલાઈન મુવી જોઈ સકોશો  અને લેટેસ્ટ ટેકનોલોજી થી સજશે આ ડિવાઈસ  (VOICE REMOTE)  જેના દ્વારા તમે બોલીને  કોઈપણ મુવી કે એપ ચાલુ કરી શકોશો    આ ડિવાઈસ ને યુઝ કરવું ખુબજ સરળ શે તમારા TV ના પાસલા ભાગમાં HDMI પોર્ટ આપેલ હશે એમાં Fire Tv stick  લગાવીને અને નોર્મલ સેટપ કરવા નું હોય છે. Fire Tv stick ખરીદવા માટે BUY NOW પર ક્લિક કરો

No comments: