Right

સુવિચાર

"computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge" सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दु:ख भाग्भवेत् ॥

DAY

Blog Archive

Tuesday, February 23, 2016

Intex USB 2.0 Piano Optical Mouse

WARRANTY :1 YAR MANUFACTURER.
CONNECTIVITY :USB

ધોરણ ૧૦ ગુજરાતી MCQ પ્રશ્નપત્રો ૨૦૧૬ તેયારી માટે

ધોરણ ૧૦ ના વિદ્યાર્થી ઓ માટે બોર્ડની પરિક્ષામા ગુજરાતી  વિષય માં તેયારી કરવા માટે અહી PDF ફાઈલ મુકેલ છે .જેમાં બોર્ડના પરીરૂપ  મુજબ પ્રશ્નો આપેલા છે.
સોજન્ય :કલ્યેશ ચોટલીયા














૧. ધોરણ ૧૦ ગુજરાતી MCQ - પ્રશ્નોના જવાબ સાથે PDF ફાઈલ .

Saturday, February 20, 2016

ગુજરાતી બારાક્ષરી (Alphabatical)

ગુજરાતી બારાક્ષરી  રંગીન અક્ષરોમાં  .

                              ડાઉનલોડ કરો .

Friday, February 12, 2016

મિત્રો તમારા પર્શનલ ફોટોશ ને વિન્ડોસ આઇકોન બનાનેકા આશાન તરિકા (How to change folder icon in windows 7)

મિત્રો તમારા કમ્પ્યુટર માં ઘણા સારા એવા ફોલ્ડરો હશે પરંતુ તમેં મારારું પોતાનું ફોલ્ડર બધા ફોલ્ડરો થી કઈક  આલગ રીતે બતાવવા ઈષતા હશો ને,  ડીફોલ્ટ આઇકોન ની જગ્યા એ તમારા મન પસંદ ફોટો રાખી શકો સો .

તમારા  પોતાના ફોટાને આઇકોન બનાવવું ખુબજ સરળ છે તમારા પોતાના આઇકોન વાળું ફોલ્ડર  બનાવવા માટે ઘણા એવા સોફ્ટવેર છે પરંતુ  સોફટવેર ને ઈંસ્ટોલ કરવું અને કેવીરેતે ચલાવવું એ શીખવા માટે ઘણો સમય ચાલ્લો જાય એટલે  સરળ ઉપાય એ શે કે આપણે  ઓનલાઈન આઇકોન બનાવ્યે તો ઓનલાઈન આઇકોન બનાવવા માટે વેબ સાઈટ ની જરૂર પડ છે નીચે વેબ સાઈટ ની લીંક મૂકી છે .
(૧) www.converticon.com
(2) www.icoconverter.com
(3)WWW.iconverticons.com/online

અહી તમારે ફક્ત તમારી મન પસંદ પોટોસ અપલોડ કરવા ની રહે શે અને એન ફોરમેટ ને સિલેક્ટ કરવા નું રહે શે ઇકોન ના સાઈઝ માટે   ૧૬X૧૬ , 32X32 ,અને 48X48 પસંદ કરો પાસી .ICO  ફાઈલ ડાઉનલોડ કરો
હવે જે ફોલ્ડર નું આઇકોન બનાવ્યું સે એ ફોલ્ડર પર રીત ક્લિક કરો પાછી Properties પર ક્લિક કરો એના પછી Customize પર ક્લિક કરો પછી Change Icon પર ક્લિક કરો પછી   Browse બટન પર ક્લિક કરો પછી જ્યાં .ico ફાઈલ રાખી હશે ત્યાં થી .ico ફાઈલ સિલેક્ટ કરો 



તમારું મનગમતું ચિત્ર  વાળું ફોલ્ડર ત્યાર 

Thursday, February 4, 2016

mobile security Android Application

એન્ડ્રોઈડ મોબાઈલ માટે ઉપયોગી એપ્લીકેશન જે આપણા મોબાઈલ માં બિનજરૂરી જંક ફાઈલસ અને એરર વળી ફાઈલ ને શોધી ને ડીલેટ કરી દેય છે. અને આપના  ફોન ની  સ્પીડ વધારી દેયશે  વાયરસ અટકાવે શે
એપ્લીકેશન ડાઊનલોડ કરો ....360 Security Antivirus