Right

સુવિચાર

"computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge" सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दु:ख भाग्भवेत् ॥

DAY

Blog Archive

Wednesday, August 5, 2015

Create folder without name

બનાવો નામ વગર નું ફોલ્ડર

  • ફોલ્ડર બનાવામાંટે એક નામ આપવું પડે શે પરંતુ  એક આવી ટ્રીપ શે જેનાથી  તમે નામ વગર નું ફોલ્ડર બનાવી શકો શો  અને તમારા મિત્રો ને ચકિત કરી શકો શો 
  1. એના માટે સૌ પ્રથમ ડેસ્કટોપ (desktop ) પર કોઈ એક  જગ્યા પર રાઈટ (Right)ક્લિક  કરો 
  2. નવું ફોલ્ડર બનાવો 
  3. માઉસ થી ક્લિક કરો 
  4. હવે રીનેમ  કરો 
  5. ના ટાઇપ કરવાના જગ્યા પર કીબોર્ડ થી alt+160 પ્રેસ કરો 
  6. અને એન્ટર (Enter)
 તમારું નામ વગર નું ફોલ્ડર બની જછે .

No comments: