Right

સુવિચાર

"computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge" सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दु:ख भाग्भवेत् ॥

DAY

Blog Archive

Saturday, July 25, 2015

CCC ની માર્ગદર્શિકા.
1                    Screen sever નો ઓસામાં ઓશો ટાઇમ કેટલો હોય છે ?..... ૧ મીનીટ
2.                   ફાઈલ નું નામ બદલવા શું વપરાય છે ?............................. Rename
3.                     વર્કશીટ ને બીજા ક્યાં  નામ  થી  ઓળખવામાં આવે છે ?.... સ્પ્રેડશીટ
4.                     નેટ માંથી કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવાની પ્રકિયાને શું કહવાય છે?. Download
5.                     F8 ને ૩ વાર પ્રેસ કરવાથી શું શીલેક્ત થાય છે ?................ Sentence
6.                     કયો પ્રોટોકોલ વેબ સર્વર અને વેબ સાઈટ વચ્ચે માહિતી સંચાર માટે આધારભૂત છે ?.Http
7.                     Ms word શરૂ કરવાની ફાઈલ કઈ છે ?........Winword.exe
8.                     માર્જીનનો પ્રકાર નથી ?......Center
9.                     ક્યાં પોર્ટની મદદથી ઝડપથી ડેટા ટ્રાન્સફર કરી શકાય છે ? ...USB.
10.                 સારવાર સાથે જોડાયેલા કમ્પ્યુટરને શું કહેવાય છે ?...કલાઇટ (client)
11.                 File ની માહિતી માટે  શું ખુલેછે ... Dialog box
12.                 કઈ operating system ખરેખર મલ્ટીવિડોઝ નથી ?....MS Dos
13.                 Ms word Indent ક્યાં ક્યાં છે ?...Left , Right , Center.
14.                 કઈ સિસ્ટમ હાર્ડવેર નો ઉપયોગ કરી ને પોગ્રામને પોતાના ઉપર રન થવાદે છે ?.. operating system
15.                 Ms word Alignment ક્યાં ક્યાં છે?.. Left , Right , Center
16.                 Save (સેવ) કેટલી રીતે કરી શકાય છે ?..
17.                 સ્કીન પર દેખાતા એરોને શું કહેવાય છે?..Pointer
18.                 Recycle Bin માંથી Delete કરેલ વસ્તુ પછી મેળવવા શું કરવું પડેછે ?..Restore  
19.                 Shift + Delete key વાપરવાથી શું થાય છે ?..ફાઈલ કાયમમાટે દૂર થઈ જાયછે .
20.                 એક સમયે કેટલા વ્યક્તિને  E-mail કરી સકાય છે ?..૧ કેતેથી વધારે (અનેક)
21.                 રુલ્રરનો ઉપયોગ શો છે?..Margin set કરવા માટે .
22.                 વ્યાકરણ ની ભૂલમાં ક્યાં રંગ ની રેખા દેખાય છે ?..લીલારંગ ની
23.                 સ્પેલિંગ ની ભૂલમાં ક્યાં રંગ ની રેખા દેખાય છે?...લાલરંગ ની   
24.                 Ms Word કઈ કંપની દ્વારા વિકસવામાં આવ્યું છે ?... Microsoft  
25.                 Ms Word શું છે ?.. software 
26.                 Delete કરેલ મેસેજ ક્યાં સેવ થાય છે ?.. Trash
27.                 Lan , man , Wan , શું છે?....અંતર
28.                 Ms Word માં બે કોલમ વચ્ચેની જગ્યાને શું કહેવાય છે ?...Gutter
29.                 Web site Address માં કઈ  બે વસ્તુ ઓ હોય છે ?....Domain (.com) and Protocol (Https://)
30.                 પેજ લેઆઉટ માં શું ના હોય ?..ટોપ (top)
31.                 તત્કાલીન સંગ્રાહક ક્યો છે?...(રેમ)Ram
32.                 ૧ એમબી (1MB) =1024 kb
33.                 Key Board keys કેટલી હોય છે ?...૧૦૪
34.                 દરેક પેજ નું પ્રથમ પેજ કયું હોય છે?...હોમ (Home)
35.                 Ms Word માં  menu કેટલા હોય છે ?... 9
36.                 Out look menu કેટલા હોય છે ?.. 6
37.                 1 Word (એક અક્ષર )બરાબર  કેટલા  Bit થાય ?... 8Bit
38.                 Function keys  કેટલી હોય છે ?...12 [ F1 Help ,F5 Refresh ,F7 spelling check ]
39.                 નવી મેઈલ મોકલવા ......સેન્ડ ( send )
40.                 નવો મેઈલ તેયાર કારવા ?...Compose
41.                 નેટવર્ક નું નેટવર્ક ..........ઈન્ટરનેટ
42.                 વેબ બ્રાઉઝર .......મોઝીલા ફાયર ફોક્ક્ષ્  ,યુસી , ઈન્ટરનેટ એક્ષ્પ્લોરર ,ગુગલ ક્રોમ
43.                 પ્રોટોકલ ....... Http Ftp , TCP
44.                 CPU માંના  યુનીટ ક્યાં છે ?... ALU , MU , CU
45.                 નેટવર્ક ના પ્રકાર    LAN , MAN ,WAN  
46.                 કોઈ પણ એપ્લિકેશનની બહાર નીકળવાની શોર્ટકટ કી  કઈ છે ?... ALT + F4
47.                 Notepad (.Text) કેવો પ્રોગ્રામ છે ?... Utility
48.                 New File  ની  શોર્ટકટ  કી કઈ છે ?..Ctrl +N
49.                 GUI …Graphical User Inter face
50.                 Paint Extension ………….BMP (Bite map image )






No comments: