Right

સુવિચાર

"computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge" सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दु:ख भाग्भवेत् ॥

DAY

Blog Archive

Thursday, July 16, 2015

પી.સી (પર્સનલ કમ્પ્યુટર ) લીધા પસી એને કેવી રીતે રાખવું એના વિશે માહિતી



મિત્રો ઘણા લોકો કમ્પ્યુટર ખરીદી તો લેય શે પણ  એને કેવીરીતે રાખવું એના પર કોઈ ધ્યાન આપતુજ નથી , અહી અમે થોડી નાની નાની વાતો ને સમજાવાની કોશીસ કરી શે  જેના થી તમે તમારા પી .સી ને ટીપ ટોપ રાખી સક શો .

Ø  આમતો કમ્પ્યુટર માટે  યુપીએસ (UPS –Uninterrupted power supply) નો ઉપ્યો કરવો જોયે  પરંતુ તમારા વિસ્તારમાં દરોજ લાઈટ (પાવર ) જતી હોય તો તમારે કમ્પ્યુટર માટે યુપીએસ(UPS) ની ખુબજ જરૂરી છે 
Ø  આપણે આપણા કમ્પ્યુટર ના કેબિનેટ ,મોનીટર , કીબોર્ડ ,મોઉંસ  ની સફાઈ તો દરોજ કરતા હોયે જ છીએ પરંતુ પી.સી ને ઠંડું રાખવા વાળા કુલિંગ ફેન (cooling fans) ની સફાઈ તરફ તો આપનું ધ્યાન જતુજ નથી જયારે સૌથી વધારે કાર્ય કુલિંગ ફેન નુજ હોપ્ય છે  ધૂળ ,ગંદકી વગેરે ના કારણે પંખો (ફેન) ચાલતો બંધથઇ જાય તો તમારા કમ્પ્યુટર ના પાવર સપ્લાયર ,ગ્રાફિક્સ કાર્ડ .સીપીયુ .(CPU –Central processing unit) ને ખુબજ ભારે નુકશાન થવા ની સંભાવના રહે શે એના માટે તમે પી.સી  ફેન ની સફાઈ જાતે કરવાનું નહિ જણતા હોવ તો સમય સમય પર (કમ શે કમ ત્રણ મહિનામાં એક વાર ) તમારા સર્વિસ પ્રોવાઈડર પાસે પી.સી ના કુલિંગ ફેન ની સફાઈ કરાવ તા રેવું જોયે

Ø  તમારા હાર્ડવેર માટે સાચા અને નવા ડ્રાઈવર નોજ ઉપ્યોગ કરો ડ્રાઈવર ના અપડેટ હાર્ડવેર બનાવતી કંપની ની વેબસાઈટ માં ફી માં મળી જશે 
Ø  તમારા કમ્પ્યુટર ને હંમેશા સરખો અર્થીંગ આપેલો રાખો બે પીન વાળા પ્લગ નો ઉપયોગ ન કારો અર્થીંગ વાળા ત્રણ પીન વાળા પ્લગ નોજ ઉપયોગ કરો અને તમને લાગે તો તમારા નજીકના ઈલેક્ટ્રીશન પાશે ચેક કરાવી લેવું કે અર્થીંગ બરાબર મળેશે કે નથી . 
Uninterrupted power supply
Ups

Cooling fan

No comments: